(13th October 1961 / Accra, GHANA)

અભિનંદન Abhinandan

અભિનંદન

ખુબ ખુબ સુખી રહો
જિનશાશન કૃપા હો
દીર્ઘાયુ જીવન પ્ર્રાપ્ત થાય
જીવન સુખરૂપ વીતી જાય

જીવન માં સુખ નો અનુભવ થાય
કષ્ટો આવી ને ચાલી જાય
પભુ નિરંતર કૃપાદ્રષ્ટિ વરસાવે
ઘર માં અમી નો વરસાદ લાવે

અમારા તરફ થી બધાને અભિનંદન
રહે તમારું ઘર નંદનવન
બધાને સ્વાસ્થ્ય અને સુખી જીવન
અમે વાંછીએ સુખ અને સંતોષ આજીવન

User Rating: 5 / 5 ( 0 votes ) 2

Other poems of AMATHALAL (22964)

Maya Angelou

Caged Bird

Comments (2)

Understanding the beauty of life! ! ! Thanks for your comment on my poem. Stay blessed always.
worthy of your unique style and genre