તમારો દાસ Tamaro

તમારો દાસ

કુદરત ના ખોળે
કળા ખીલે સોના આને
હું એને વધૂ માનું
શીશ હંમેશા નમાવું

મિત્રતા ને અનુભવું
અને તેને અનુસરું પણ
આછે ઘણું અઘરું
અને સાથે સાથે કપરું।

શું છે આની વિશિષ્ટતા?
શા માટે જોઈએ સ્પષ્ટતા?
જુઓ તો ખરા વિધિ ની વક્રતા!
કુદરતે નિભાવી છે નિષ્ઠા બની વીક્રેતા।

એનામાં છેહ નો કોઈ ભય નથી
સમય નો કોઈ વ્યય નથી
સંગ નો અને અગાધ પ્રેમનો સંચય છે
તેનો આદર કરવો એ એક વિનય છે।

મિત્રતા કેમ બંધાણી!
દુનિયા એ એને કેમ વખાણી?
હશે કદાચ કડવી વાણી
પણ ફૂટી તો છે પ્રેમની સરવાણી।

આજ છે પ્રભુ નો સંદેશ
ઈશુ નો કહો કે પ્રભુ નો સમજો આદેશ
જરથોસ્તી પણ કરે છે ખુલ્લા માંથી અરદાસ
પ્રભુ જગા તો આપો ને બનવા તમારો દાસ।

કુદરત ના ખોળે
કળા ખીલે સોના આને
હું એને વધૂ માનું
શીશ હંમેશા નમાવું

મિત્રતા ને અનુભવું
અને તેને અનુસરું પણ
આછે ઘણું અઘરું
અને સાથે સાથે કપરું।

શું છે આની વિશિષ્ટતા?
શા માટે જોઈએ સ્પષ્ટતા?
જુઓ તો ખરા વિધિ ની વક્રતા!
કુદરતે નિભાવી છે નિષ્ઠા બની વીક્રેતા।

એનામાં છેહ નો કોઈ ભય નથી
સમય નો કોઈ વ્યય નથી
સંગ નો અને અગાધ પ્રેમનો સંચય છે
તેનો આદર કરવો એ એક વિનય છે।

મિત્રતા કેમ બંધાણી!
દુનિયા એ એને કેમ વખાણી?
હશે કદાચ કડવી વાણી
પણ ફૂટી તો છે પ્રેમની સરવાણી।

આજ છે પ્રભુ નો સંદેશ
ઈશુ નો કહો કે પ્રભુ નો સમજો આદેશ
જરથોસ્તી પણ કરે છે ખુલ્લા માંથી અરદાસ
પ્રભુ જગા તો આપો ને બનવા તમારો દાસ।

pic - antraa singer

by Hasmukh Amathalal

Comments (8)

welcome aditya bhardwaj Like · Reply · 1 · Just now
welcoem hasmukh chauhan Like · Reply · 1 · Just now
welcome jaideep singh rathod
welcome yuvraj dabhi Like · Reply · 1 · Just now
tribhovan Panchal Happy Friendship Day Good Evening Sir Ji Like · Reply · 1 · 1 min
See More